ગીર સોમનાથ જિલ્લા RTOના વડા અધિકારીનો 23 ફેબ્રુઆરીએ જન્મ દિવસ

ગીર સોમનાથ જિલ્લા RTOના વડા અધિકારીનો 23 ફેબ્રુઆરીએ જન્મ દિવસ
Spread the love

ગીર સોમનાથ જિલ્લા R.T.O. ના વડા અધિકારીનો 23 ફેબ્રુઆરીએ જન્મ દિવસ. જુનાગઢના વાતની અને ભૂજ ખાતે માસ્ટર ઓફ એંજીનિયરિંગનો અભ્યાસ કરી 2013 માં વડોદરા ખાતે પ્રથમ નિમણૂક, વલસાડ અને હાલ ગીર સોમનાથ ખાતે કાર્યરાત વાહન ધારકો ને ઓનલાઇન સુવિધા સારી રીતે મળતી રહે અને કચેરી સ્વચ્છ અને સુઘડ રહે ફરજ નિષ્ઠા સાથે વિવેકી સ્વભાવ ધરાવતા તેમના જન્મદિવસે ઠેર ઠેરથી અભિનંદન વર્ષા મો. 74908 45150 પર થઈ રહી છે.

IMG-20210223-WA0011.jpg

Right Click Disabled!