મોડાસાની રાવી પટેલનો જન્મદિવસ

મોડાસાની રાવી પટેલનો જન્મદિવસ
Spread the love

💐💐 મોડાસા ની રાવી પટેલનો જન્મદિવસ છે 💐💐

જે 5વર્ષ પુરા કરી, 6 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, હું લાગુ છું જેમ…

કેમ ? કેમ ? કેમ ?

કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે……

પાર્ટી માટે આખું વર્ષ રાહ કેમ જોવડાવી? બહેન અદિતિ, કેયા,તન્વી,મિહા, તેમજ ભાઈ નક્ષ, તેમજ ભાણેજ ઉમંગ એવો ઉધડો લેતા આવી હૈયામાં થઇ હાસ ! રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ,

કેમ ? કેમ ? કેમ ?

કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…..

જાતજાતનું ખાવાનું ને ભાત ભાતની ગિફ્ટ, મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ , આજે હું છું રાજા , આજે મારી છે મનમાની , આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની , આજે હું કહું છું કે ઉઠ તો ઉઠ બેસ કહું તો બેસ.

કેમ ? કેમ ? કેમ ?

કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

મોડાસા ના નિર્ભય, નીડર, નિષ્પક્ષ અને સચોટ રીતે દરેક સમસ્યાઓને ન્યુઝ ના માધ્યમથી ઉજાગર કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકસેવાના કાર્યોમાં હંમેશા અગ્રીમતા આપતા એવા ન્યુઝ રિપોર્ટર તરીકે ખૂબ જ નામના મેળવેલ એવા યોગેશભાઈ પટેલ ની રાજકુમારી એવી લાડલી દીકરી રાવી નો આજે જન્મદિવસ હોય ………..

શ્રી યોગેશ ભાઈ પટેલ ની રાજકુમારી એવી રાવી કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી અર્બુદા માં અને શ્રી રામદેવજી ના આશીર્વાદ લઇ પોતાના દાદી સરદારબેન, મોટાબાપા સદાભાઈ મોટીમાં સુધાબેન,મમ્મી,પપ્પા તેમજ મોટા ભાઈ સૌનક ના આશીર્વાદ લીધા હતા.

લોકો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે હોટલોમાં છે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓ યોજી આનંદ લેતા હોય છે જ્યારે આ સેવાભાવી પરિવારના શ્રી યોગેશભાઈ ની રાજકુમારી દીકરી રાવી એ પોતાના પરિવાર જનોની આગવી પરંપરા મુજબ ગરીબ પરિવારો અનાથ અને નિરાધાર બાળકોને નાસ્તો કરાવી રસ્તા પર રહેલા મૂંગા અને અબોલ જીવોને ચારો ખવડાવી આ જીવોની સેવા કરી આશીર્વાદ લીધેલ. ખુબજ નાની ઉમરમા મૂંગા અને અબોલ જીવો પ્રત્યે અપાર લાગણી ધરાવતા અને કોઈપણ સેવા કર્યો મા અગ્રેસર રહેતા એવા રાવીનો જન્મદિવસ….

તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના

પપ્પા યોગેશભાઈ પોતાના લાડલી દીકરી રાવીને જન્મદિવસની એક સરપ્રાઇઝ આપવાના હોય સાથે સાથે બહેનબા એવી અદિતિ તેમજ કેયા પણ પોતાની નાની બેન નો જન્મદિવસ હોય એ પણ કેમ પાછળ રહે. ભગવાન શ્રી શ્રીરામદેવજી વિવેક ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. રાવી ના મમ્મી પપ્પા દ્વારા સરપ્રાઈઝ સાથે સાથે ભણી ગણી ખૂબ જ હોશિયાર થાય અને મમ્મી પપ્પા તથા પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવા આશીર્વાદ પણ આ તકે પોતાના લાડકી દીકરી ને આપી રહ્યા છે

ખુબજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાયોગેશભાઈ પટેલ ની લાડલી દીકરી રાવી નો જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા, મિત્રો, વ્યાપારીઓ, વિવિધ સંગઠનો દ્વારા તેઓના મો.નં.9408411414 પર જન્મદિવસ નિમિતે અભિનન્દન ની વષૉ થઈ રહી છે. રાવી નો જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબન્ધિઓ રાવી ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે રસિક ભાઈ વેગડા નો પરિવાર પણ તમને જન્મદિવસની શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે.

💐 🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

રિપોર્ટ : રસિક વેગડા (કુંકાવાવ)

IMG-20201015-WA0031.jpg

Right Click Disabled!