આજે લાખણી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

આજે લાખણી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
Spread the love

આજે લાખણી તાલુકા પંચાયત ની યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય. પ્રમુખ તરીકે ટીપુબેન લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અજીતસિંહ ભગવાનસિંહ વાઘેલાનો વિજય થયાં છે ત્યારે વાવ થરાદ પુવૅ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ સાહેબ અને વાવ પુવૅ ધારાસભ્ય શ્રી શંકર ભાઇ ચૌધરી સાહેબ શુભેચ્છા પાઠવી.

અહેવાલ : અલ્પેશ ચૌધરી (ઢેરીયાણા વાવ)

IMG_20201017_162507.jpg

Right Click Disabled!