ભાજપના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં ઢોલ વગાડ્યો

ભાજપના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં ઢોલ વગાડ્યો
Spread the love

જામનગર મહાનગરપાલિકામાં મહિલા કોર્પોરેટર ઢોલ વગાડીને સ્થાનિક મહિલાઓ સાથે દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોચ્યા હતાકિંજલ કારસરીયા, મહિલા કોર્પોરેટર હાથમાં ઢોલ લઈને મહાનગરપાલિકાના પરિસરમાં પહોંચી ગયા હતા. તેમની સાથે અન્ય સ્થાનિકો પણ હતાતંત્રના બહેરા કાને તેમની વાત પહોંચે તે માટે તેઓએ પાલિકા પરિસરમાં ઢોલ વગાડ્યો હતો. આ સાથે જ તેમણે તેમના પ્રશ્નનું નિરાકણ ન આવે તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

મહિલા કોર્પોરેટર કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા મહિલા કોર્પોરેટર ઢોલ વગાડીને સ્થાનિક મહિલાઓ સાથે દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોચ્યા હતા વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી મધુબન સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી આવે છે. આ અંગેની અનેક રજૂઆત બાદ પણ કોઈ સમાધાન ન આવતા અંતે ભાજપના જ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આ વિસ્તારની મહિલાઓ સાથે મહાનગરપાલિકા પરિસરમાં ઢોલ વગાડતા વગાડતા પહોચ્યા હતા

122228797_2835243476759560_4104529897847574920_o.jpg

Right Click Disabled!