“હિન્દુ યુવા સંગઠન ભારત” ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભુગૃવેન્દ્રસિંહ કુંપાવતના જન્મ દિન નિમિત્તે રકતદાન કેમ્પ

“હિન્દુ યુવા સંગઠન ભારત” ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભુગૃવેન્દ્રસિંહ કુંપાવતના જન્મ દિન નિમિત્તે રકતદાન કેમ્પ
Spread the love
  • રક્ત દાન એજ મહાદાન સુત્ર ને સાકાર કરવા હિન્દુ યુવા સંગઠન દ્વારા ૧૩૯ બ્લડ બોટલો એકઠી કરવામાં આવી
  • હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા પ્રતિ દિવસ ૧૦ થી ૧૫ લોહી ની બોટલો ની સેવા જરુરમંદ લોકો ને આપે છે
  • શહેર ના સેવાભાવી યુવાનો એ આ કાયૅક્રમ મા ભાગ લીધો

ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત આવો કોઈની મદદ કરીએ (વીર પ્રતાપ ફાઉન્ડેશન) દ્વારા દરેક સમાજને સેવા મળી રહે તે માટે અવિરત પણે કોશિશ કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ, વિધવા બહેનો, દિવ્યાંગો, ની:સહાય ને મદદ અને અબોલ પશુ પક્ષીઓ અને અબોલ પ્રાણીઓને પણ સેવા આપવામાં આવે છે તેમજ ગરીબ જરૂર મને ભિક્ષુકોને અલગ અલગ જાતની જરૂરિયાત પ્રમાણેની સેવા આપવામાં આવે છે ત્યારે આજના ખાસ દિવસે જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ શહેરના મહાવીરનગર જૈન વાડીમાં યોજવામાં આવ્યો હતો. હિંમતનગર રેડક્રોસ અને સિવિલ હોસ્પિટલ ના સહયોગથી સંગઠન દ્વારા 139 લોહી ની બોટલો નું દાન આપવામાં આવ્યું હતું … વધુમાં સંગઠન ના અગ્રણી ભુગૃવેન્દ્ર સિંહ કુંપાવતે જણાવ્યું હતું કે જ્યારે જરૂર પડશે ત્યાં હિન્દુ યુવા સંગઠન સેવાના કાર્યમાં તત્પર રહેશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201121-WA0085-2.jpg IMG-20201121-WA0082-1.jpg IMG-20201121-WA0089-0.jpg

Right Click Disabled!