આત્મહત્યાના બનાવમાં બંને બિલ્ડરને જેલ હવાલે કરાયા

આત્મહત્યાના બનાવમાં બંને બિલ્ડરને જેલ હવાલે કરાયા
Spread the love

જામનગર મેડીકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમાર આયખું ટુંકાવ્યું પ્રકરણમાં પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી કનુ બોસ અને રમણ મોરજરીયા સામે આપઘાતની દુગ્ધરા મામલે ગુનો નોંધ્યો હતો. તેની સીટી સી પોલીસે બંનેના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતા અટકાયત કરી હતી. જેને કોર્ટમાં રજુ કરતા બંનેને જેલહવાલે કરાયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-3-6.jpeg

Right Click Disabled!