જામનગરના વોર્ડ નં.5માં સી.સી.રોડનું ખાતમુર્હત કરાયું

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૫માં મહેર સમાજ સામે રાજ્ય પુરોહિત જ્ઞાતિ નજીક વોર્ડના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલની ગ્રાન્ટમાંથી સી.સી. રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેટર ડિમ્પલબેન રાવળ, નયનભાઈ વ્યાસ, જયંતભાઈ પુંજાણી, રાહુલભાઈ જોષી, વિશાલભાઈ ખખ્ખર, પ્રવિણસિંહ ચુડાસમા, જગાભાઈ ડાંગર, જયદીપ ભાઈ ચૌહાણ, સુજીતભાઈ સોની, ભાવેશભાઈ, ધીરુભાઈ, કિશોરભાઈ, ગોપાલભાઈ કલ્યાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
– રોહિત મેરાણી (જામનગર)
