અમરેલી શહેરમાં કોરોના વધતા સીટી પોલીસ લોકોને ચેતવણી અપાઈ

અમરેલી શહેરમાં કોરોના વધતા સીટી પોલીસ લોકોને ચેતવણી અપાઈ
Spread the love

અમરેલી શહેરમાં કોરોના વધતા સીટી પોલીસ સ્ટેશન દ્વારા આજે જાહેર ચોકમાં લોકોને ચેતવણી આપવામાં આવી કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લોકોને જાગૃત કરવા પોલીસ સ્ટાફ દ્વારા લોકોને મોં પર માસ્ક પહેર્યુ તેમજ હાથ ચોખ્ખા રાખવા જણાવ્યું હતું.

સાથે વધારે એ પણ જણાવ્યું હતું તે સરકાર દ્વારા કરવામાં આવેલ નિયમોના ભંગ કરનારની સામે કડક તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

@રિપોર્ટ મુકેશ બગડા

IMG-20210407-WA0060.jpg

Right Click Disabled!