Post Views:
106
રાજુલા સાવરકુંડલા માર્ગ માર્ગ પર પેચવર્ક કરવા તેમજ ડામરના પટ્ટા માટે ગત તા.20/5/2020 ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત કરી હતી જેના અનુસંધાને આ માર્ગ પર ડામર થી પેચવર્ક કામગીરીનો પ્રારંભ થતા લોકો રાહદારીઓ ને પડતી હાલાકી દૂર થશે…..
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)