નમો સેના ઈન્ડિયા દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન

નમો સેના ઈન્ડિયા દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન
Spread the love
  • નમો સેના ઈન્ડિયા દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ ગુરુ પીન્ટુભાઇ ધાનાણી ના માર્ગદર્શન નીચે આવેલ કોવીડ ૧૯ હોસ્પિટલ મા જીવના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર પેશન્ટનુ આરોગ્ય જલદી સારું થાય એ રીતે સતત રાત્રી દિવસ મહેનત કરતા હોસ્પિટલ નાડોક્ટર સ્ટાફ તેમજ અન્ય દરેક સ્ટાફ મળીને ૪૫ જેટલા કર્મચારીઓનું આજરોજ અમરેલી જિલ્લા તેમજ બાબરા તાલુકા ભાજપ સમથૅક નમો સેના ઇન્ડિયા સંગઠનના સ્પાપક સંજયભાઈ ગોસ્વામી રાષ્ટીય મહામંત્રી દિલિપભાઈ મુગળાના માગૅદશૅન દ્વારા નમો સેના ઇન્ડિયા સંગઠન ગુજરાત પ્રદેશના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ વર્કિંગ કમિટીના અધ્યક્ષ શ્રી વિનુભાઈ મૂંગળાની આગેવાનીમાં શુભેચ્છા સંદેશ તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યુ તેમા ઉપસ્થીત બાબરા નમો સેના ઈન્ડિયાના અધ્યક્ષ શંભુભાઈ પાંચાણી, ઉપાધ્યક્ષ કનુભાઈ પરમાર,મહા મંત્રી સંદિપભાઈ રાદડીયા હાજર રહી ને કોવિડ ૧૯,માં કામ કરતા ડોક્ટર તેમજ તેમના સ્ટાફનુ સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200922-WA0003-2.jpg IMG-20200922-WA0004-1.jpg IMG-20200922-WA0005-0.jpg

Right Click Disabled!