ડભોઇ : ચાંદોદ અને કરનાળીમાં 49 કરોડની ગ્રાન્ટ ફાળવતા સુવિધાઓનું નવનીકરણ કરવામાં આવશે

ડભોઇ : ચાંદોદ અને કરનાળીમાં 49 કરોડની ગ્રાન્ટ ફાળવતા સુવિધાઓનું નવનીકરણ કરવામાં આવશે
Spread the love

ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૪૯ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરતા સુવિધાઓ નું નવનીકરણ કરવામાં આવશે મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી શૈલષભાઈ મહેતાના યથાર્થ પ્રયત્નોથી તમામ પ્રકારનું સુવિધા જેમાં મલ્હાર ઘાટ, ત્રિવેણી સંગમ નો ઘાટ, સોમનાથ ઘાટ, બોટિંગ પોઇન્ટ, પાર્કિંગ, વોકિંગ ટ્રેક સહિતની સુવિધાઓનું આધુનિકરણ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજુર કરવામાં આવ્યું છે હવે ટૂંક સમય માં વર્ક ઓર્ડર આપવામાં આવશે જેને લઈ યાત્રાળુઓ અને તાલુકાના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

FB_IMG_1602835770276.jpg

Right Click Disabled!