દામનગર : અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત એક સપ્તાહ મંત્રી મેનેજરશ્રીઓની તાલીમ

દામનગર : અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત એક સપ્તાહ મંત્રી મેનેજરશ્રીઓની તાલીમ
Spread the love

દામનગર પટેલ વાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત સહકારી મંડળીના મંત્રી મેનેજર શ્રી ઓની ટૂંકાગાળા ની તા૧૧/૧/થી ૧૭/૧ સુધીના તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા સહકારી અગ્રણી મનીષભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાની ઉપસ્થિતિ માં કરાયો હતો. સહકારી ક્ષેત્રના અનેકો મહારથીઓનું મનનીય માર્ગદર્શન મેળવતા તાલીમાર્થીને વહીવટી કુશળતાથી અવગત કરાયા હતા.

લાઠી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના સહકારી અગ્રણી ઓ સહકારી સંસ્થા ઓના કર્મચારીઓની હાજરીમાં એક સપ્તાહ ચાલનાર તાલીમ વર્ગનો રંગા રંગ પ્રારંભ ગુજરાત રાજ્ય સહકારી સંઘની રાહબરી હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્ર માં કામ કરતા કર્મચારીશ્રીઓને ઉત્તમોત્તમ તાલીમથી અવગત કરવા વહીવટી કુશળતા પારદર્શક ને કાર્યક્ષમ બનાવવા માટે એક સપ્તાહની તાલીમના પ્રારંભ પ્રસંગે સહકારીતાની અવિરત ગંગા દ્વારા થયેલ સામાજિક આર્થિક ઉન્નત સંસ્થાના ઉદરણો આપતા સહકારી મહારથી હરજીભાઈ નારોલા સહિત અનેકો અગ્રણીઓ…

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20210111-WA0045.jpg

Right Click Disabled!