જાફરાબાદમાં પીપળીકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસ કામોની વણઝાર

જાફરાબાદમાં પીપળીકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસ કામોની વણઝાર
Spread the love
  • જાફરાબાદ નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકા ના પ્રમુખ શ્રી કોમલબેન બારૈયા તરફથી જાફરાબાદ શહેરમાં પીપળીકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસ કામોની વણઝાર

જાફરાબાદ શહેરમાં બીન હરીફ ચુંટાયેલ ભાજપના પ્રમુખ કોમલબેન બારૈયા તરફથી શહેરમાં ફિશીંગ જે વિસ્તારમાં કરવામાં આવે છે તે પીપળીકાંઠામા સાંસ્કૃતિક હોલ. રસ્તાના કામો પાણીના ટાંકાના કામો તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર તેમજ જરૂરી મુજબ શોષખાંડા અને સ્ટ્રીટ લાઈટના કામો આમ અંદાજીત ૨ કરોડ રૂપિયાના કામોની વણઝાર કરેલ છે આમ ઉપરોક્ત કામોથી તે વિસ્તારના રહશોમા આનંદની લાગણી વ્યાપી હતી તેમજ ભવિષ્યમાં આમજ વિકાસના કામ કરવામાં આવે તેમ પ્રમુખ શ્રી કોમલબેન બારૈયાને જાફરાબાદ નગરજનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200923-WA0026-2.jpg IMG-20200923-WA0025-1.jpg IMG-20200923-WA0026-0.jpg

Right Click Disabled!