DGVCLએ 24.70 લાખનું બીલ પકડાવી દીધું

DGVCLએ 24.70 લાખનું બીલ પકડાવી દીધું
Spread the love

વલસાડના નનકવાડા ખાતે રહેતા દિપક દુર્લભ પટેલ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું જીવન ગુજારે છે. એમના ઘરનું બે માસ (જુલાઈ-ઓગસ્ટ) નું લાઈટ બીલ ૨૪.૭૦ લાખ રૂપિયા આવતા દિપકભાઈ દોડતા થઈ ગયા હતા.એમણે બીલ પ્રશ્ને, વલસાડ DGVCLનો સંપર્ક કરતાં એન્જીનીયર પણ વિચારમાં પડી ગયા હતા. એમણે જણાવ્યું કે કર્મચારીની ભૂલ લાગે છે. જેથી તપાસ કરી બીલ સુધારી આપવા જણાવ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

dgvcl1.png

Right Click Disabled!