SBI આરસેટી જૂનાગઢ તથા નાબાર્ડ દ્રારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

SBI આરસેટી જૂનાગઢ તથા નાબાર્ડ દ્રારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ
Spread the love

જૂનાગઢ :  એસ.બી.આઇ. આર.સે.ટી. જૂનાગઢ તથા નાબાર્ડના સયુંકત ઉપક્રમે ૧૩ દિવસીય સોફ્ટ ટોયસ મેકર્સ અને સેલર નો તાલીમ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ હતો. જેમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે નાબાર્ડ ના ડી.ડી.એમ. રાઉત, એલ.ડી.એમ. જૂનાગઢ વાધવાની, એલ.ડી.એમ. ગીર સોમનાથ અશોક વ્યાસ,રોજગાર કચેરી ના શ્રી પ્રજાપતિ, આઇટીઆઇ ના પ્રતિનિધિ શ્રી ગૌસ્વામી તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

r-seti.JPG

Right Click Disabled!