સ્વચ્છતાની થીમ પર દિવાળી, નવરાત્રી અને ઇદ ઉજવાશે

Spread the love
  • ૪૮ સોસાયટી સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો કરશે

જામ્યુકો દ્વારા સ્વચ્છતા છે કે સાલ બેમિસાલ થીમ અંતર્ગત સ્વચ્છ નવરાત્રી, ઈદ-એ-મિલાદ, દિપાવલી અને નૂતન વર્ષ મહોત્સવની ઉજવણી થશે. જેનો પ્રારંભ શુક્રવારના વોર્ડ નં.૧૦નો સ્વામિનારાયણ નગર સોસાયટીમાં કરવામાં આવ્યો હતો. આગામી તા.૧૦ ડીસેમ્બર સુધી શહેરની કુલ ૪૮ સોસાયટી દ્વારા અલગ અલગ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સાથે સાથે મનપા દ્વારા પણ દરેક વોર્ડમાં જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!