દામનગર અજમેરા હેલ્થ સેન્ટર ખાતે તબીબો અને સ્ટાફને કોવિડ-19ની રસી અપાઈ

દામનગર અજમેરા હેલ્થ સેન્ટર ખાતે તબીબો અને સ્ટાફને કોવિડ-19ની રસી અપાઈ
Spread the love

દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ દામનગર સી. એ. સી. સ્ટાફ અને ઝરખિયા પી. એ. સી. દ્વારા શહેર ના તમામ તબીબો અને તબીબી સ્ટાફ ને કોવિડ ૧૯ ની રસી આપવાનો આજે પ્રારંભ કરાયો હતો શહેર ના તમામ ખાનગી અને સરકારી તબીબો અને તબીબી સ્ટાફ ને સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરવા માં આવ્યું હતું. કોવિડ ૧૯ની રસીનો પ્રથમ ડોઝ ડો મોહિત વાઢેર અને ડૉ પારૂલબેન દંગીને આપ્યો હતો.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20210123-WA0012.jpg

Right Click Disabled!