ચાલુ વર્ષ દરમિયાન જરૂરિયાત કરતા વધુ વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો

ચાલુ વર્ષ દરમિયાન જરૂરિયાત કરતા વધુ વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો
Spread the love

ચાલુ વર્ષ દરમિયાન જરૂરિયાત કરતા વધુ વરસાદ વરસતા ખેડૂતો ને રાતાપાણી એ રોવા નો વારો આવ્યો છે.છેલ્લા થોડા સમય થી એક પછી એક કુદરતી આફતો નો સામનો ખેડૂતો કરી રહ્યા છે.પેહલા વાવાજોડુ,ત્યાર બાદ વરસાદ અને ડેમ માંથી છોડેલા પાણી થી પૂર આવતા ખેડૂતો ને વ્યાપક પ્રમાણ માં નુકશાન વેઠવા નો વારો આવ્યો છે.વધુ વરસાદ તથા નર્મદાના પૂર ના કારણે ખેડૂતો નો ઉભા પાક નું ધોવાણ થયેલ.છે.જેમાં તુવેર,કપાસ,દિવેલા ના પાકો ને 100 ટકા જેટલું તથા અન્ય પાકો ને 70 થી 80 ટકા નુકશાન થયેલ છે.

હાલ ગુજરાત સરકાર દ્વારા કિશાન સહાય યોજના હેઠળ વડોદરા જિલ્લા ને બાકાત રાખવામાં આવ્યું હોવાથી જિલ્લા ના ખેડૂતો માં રોષ ની લાગણી જોવા મળી રહી છે.જે અંતર્ગત ડભોઇ તાલુકા ના સરપંચો દ્વારા ડભોઇ તાલુકા ના ખેડૂતો ને કિશાન સહાય યોજના માં યુદ્ધ ના ધોરણે સમાવેશ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતો ની માંગ ને લઇ ડભોઇ તાલુકા સરપંચ સંઘ ના પ્રમુખ સુધીરભાઇ બારોટ તથા સાથી ખેડૂતો દ્વારા ડભોઇ તાલુકા કચેરી ખાતે નાયબ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપી ખેડૂતો ના હિત માટે રજુઆત કરી હતી.

IMG-20200924-WA0014.jpg

Right Click Disabled!