દ્વારકા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

આપ ની તાલુકા કાર્યકારિણી સમિતિ માટે ની એક બેઠક નુ આયોજન દ્વારકા જિલ્લા મા આપ ની દ્વારકા જિલ્લા ની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતું યુવા જોડો અભિયાન ની સરુઆત દ્વારકાધિશ ના દર્સન થી કરવામા આવી હતી જેમા જિલ્લા અધ્યક્શ કે.જે.ગઢવી,પ્રભારી જોગલ્ભાઈ,દિલ્હી થી આપ ના લોકસભા અધ્યક્શ યાદવજિ, મુકેશભાઈ નિઝામભાઈ શેખ હાજર રહ્યા હતા,જેમા પ્રમુખ તરીકે મેઘાભા હાથલ,પ્રભારી તરીકે હરેશભાઇ પ્રજાપતિ,ઉપ પ્રમુખ તરીકે કેશુભા ની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી સૌ આગેવાનો ઍ આ નિમુંણક ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી હતી જિલ્લા પ્રમુખ કેજે ગઢવી એ આપ ની સરકાર ની આમ આદમી લક્ષિ સરકાર ના વખાણ કર્યા હતા ને આપ નુ સંગઠન મજબૂત કરવાનો અનુરોધ ક્ર્યો હતો.
રિપોર્ટ : વિતલબેન પીસાવાડિયા
