સુરતમાં ઇલેક્ટ્રિક ડીપી ગરીબોનો કબાટ બની : શહેરમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે

સુરતમાં ઇલેક્ટ્રિક ડીપી ગરીબોનો કબાટ બની : શહેરમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે
Spread the love

ગામડાની ખેતીવાડી અને મકાન છોડીને માત્ર વધારે મજૂરી કમાઈ લેવાની આશાએ મજૂરો શહેરમાં વસી જાય છે.અહીં રોટલો મળી જાય, પણ ઓટલો મળવો મુશ્કેલ છે.એટલે મજૂરો જ્યાં જગ્યા મળે ત્યાં જ ઘર બનાવી લેઇ છે.એક મજૂર પરિવારને કઈ ન મળ્યું એટલે ઇલેક્ટ્રિક ડીપી એમનો કબાટ હોય એમાં ચીજવસ્તુઓ મૂકી,બે ટકના ભોજનની શોધમાં નીકળે છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

CamScanner-09-26-2020-07.44.30_1.jpg

Right Click Disabled!