સહાય પેકેજના લાભ‌થી અરવલ્લીના ધનસુરાના ખેડૂતો વંચિત

સહાય પેકેજના લાભ‌થી અરવલ્લીના ધનસુરાના ખેડૂતો વંચિત
Spread the love

ધનસુરા તાલુકો ચોમાસા દરમ્યાન ખેતી લાયક પાકો ગુમાવી ચુક્યો છે ખેડૂતોને મોટાપાયે નુકસાન છે પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા વાવેતર નહિવત થયું અને થયેલ વાવેતર સતત વરસાદ ના લીધે રોગ અને સુકારા જેવી મહામારી કપાસ મગફળી ડાંગર સોયાબીન જેવા પાકો મા ખર્ચો પણ ન મળે તેવી દશા ખેડૂતોની છે ત્યારે સરકાર ના સહાય પેકેજ નો લાભ ધનસુરા તાલુકા ને મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા ‌‌‌‌‌‌‌)

IMG_20200924_182610.JPG

Right Click Disabled!