વાંસજાળીયા, ધુતારપર, લતીપરમાં પોણો ઇંચ વરસાદ

વાંસજાળીયા, ધુતારપર, લતીપરમાં પોણો ઇંચ વરસાદ
Spread the love

જામનગર સહિત તમામ તાલુકા મથકમાં મંગળવારે વરસાદ વિરામ રહ્યો હતો. જોકે, જુદા જુદા અડધો ડઝન ગામોમાં ઝાપટાથી પોણો ઇંચ પાણી વરસ્યું હતું. જામનગર ગ્રામ્ય પંથકમાં સોમવારે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં મંગળવારે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક સુધીમાં ધુતારપરમાં વધુ ૨૦ મીમી, લતીપુરમાં ૨૧, મીમી, જાલીયાદેવાણી અને તૈયારામાં ૧૦-૧૦ મીમી, ખરેડીમાં ૧૫ મીમી,મોટા પાંચ દેવડામાં ૦૫ મીમી, વાંસજાળીયામાં ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો.

રોહિત મેરાણી (જામનગર)

images-8-3.jpeg

Right Click Disabled!