ડભોઇ પોલીસ દ્વારા તહેવારો અને કોરનાની ગાઈડલાઈનને અનુલક્ષી ફ્લેગમાર્ચ Abrarmahedi Dabiwala October 22, 2020 Spread the love Post Views: 59 ડભોઇ ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા ચાલી રહેલા તહેવાર અને આગામી તહેવારોને અનુલક્ષી તથા સરકારશ્રી ની જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા ડભોઇ ના મુખ્યબજાર ટાવર ખાતે એકત્ર થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફલેગમાર્ચ કરવામાં આવ્યું હતું.