લીંબડી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ અને મિલિટરી જવાનોની ફ્લેગમાર્ચ

લીંબડી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ અને મિલિટરી જવાનોની ફ્લેગમાર્ચ
Spread the love

હાલમાં ૬૧ લીંબડી વિધાનસભા ની પેટાચૂંટણીમાં 14 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે આ પેટા ચૂંટણીને નિર્વિઘ્ને સંપન્ન કરવા લીંબડી શહેરમાં મિલિટરીના જવાનો અને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવા, અને પીએસઆઇ ઈસરાની ના માર્ગદર્શન હેઠળ સબ પી.એસ.આઇ. નીતાબેન સોલંકી, હરદીપસિંહ ઝાલા, કિરીટસિંહ બોરાણા તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો, લીંબડી શહેર ના મુખ્ય રસ્તાઓ ઉપર ફ્લેગ માર્ચ યોજાતા લીંબડી વાસીઓ માં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા

IMG-20201020-WA0022.jpg

Right Click Disabled!