બગસરા શહેરમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન

બગસરા શહેરમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન
Spread the love

બગસરામાં અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય સાહેબ ની સૂચનાથી સમગ્ર બગસરા શહેરમાં પોલીસ તેમજ મિલિટરીના જવાનો દ્વારા એક ફલેગમાર્ચ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી. આઈ. મકવાણા. પીએસઆઇ રાઓલ, અમરેલી ડીવાયએસપી સોની તેમજ બગસરા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ અને ટ્રાફિક જવાનો શહેરના નદીપરા, મેન બજાર, વિજય ચોક, ગોંડલીયા ચોક, દવાખાના રોડ, અને બગસરાના અન્ય રાજમાર્ગો ઉપર આ ફલેગમાર્ચ યોજી લોકોને કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ સલામત છે તેવો sandesh પ્રજાજનો સુધી પહોંચાડેલ.

રિપોર્ટ : ઈમ્તિયાઝ સૈયદ / રાજૂ જોગી (બગસરા)

IMG-20201023-WA0029.jpg

Right Click Disabled!