સમાચારોની ઉઠાંતરી કરનારાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કરાશે

સમાચારોની ઉઠાંતરી કરનારાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કરાશે
Spread the love

ગાંધીનગરથી ચાલતી લોકાર્પણ અને હ્યુમનરાઈટ્સની વેબપોર્ટલ પરથી સીધેસીધા અને બેઠેબેઠાં સમાચારોની ઉઠાંતરી કરીને અન્ય મિડિયાના માધ્યમો પર અપલોડ કરવામાં આવતી હોવાનું ધ્યાન પર આવતાં આગામી ટૂંક સમયમાં લોકાર્પણ દ્વારા આવા શખ્શોની વિરુદ્ધમાં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક એક્ટ-1967 તેમજ કોપીરાઈટ એક્ટ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવનાર છે. વેબસાઈટની ડીઝાઈન સહિત સમગ્ર સમાચારો અને લેઆઉટ, ફકરા, શબ્દરચના અને ફોટો સહિતની મેટરો વગર મંજૂરીએ કેટલીક વિકૃત માનસિકતા ધરાવનારાઓ દ્વારા ઉઠાંતરી કરવામાં આવી રહી છે જે લોકાર્પણ મેનેજમેન્ટના ધ્યાને આવતાં આ અંગે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • વ્યવસ્થાપક 
Right Click Disabled!