કોરોના સંક્રમણથી બચવા સારૂ કડી નગરપાલિકા એક્શન મોડમાં

કોરોના સંક્રમણથી બચવા સારૂ કડી નગરપાલિકા એક્શન મોડમાં
Spread the love

હાલમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહેલ હોય સરકારશ્રી દ્વારા તેનું સંક્રમણ અટકાવવા સારૃ જાહેરનામુ બહાર પાડી સૂચનાઓનું કડક અમલવારી કરવા જણાવેલ જે જાહેરનામા અંતર્ગત કડી નગરપાલિકા દ્વારા મોઢે માસ્ક પહેરવું,જાહેરમાં થુંકવું નહીં,અને સામાજિક અંતર જળવાય તેમજ માર્ક્સ પહેર્યા વગર ફરતા નાગરીકો કે વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સારું ત્રણ ટીમ તથા એક ફ્લાઈંગ સ્કોડની ટીમ બનાવી કેની જનજાગૃતિ લાવવા સારું આજ સવારથી જ કડી નગરપાલિકાના ચીફ સેનેટરી ઈન્સ્પેકટર ની આગેવાનીમાં કડી શહેરનાં તમામ મુખ્ય બજારોમાં રાઉન્ડ લગાવેલ અને વેપારી તેમજ નાગરીકોને કોરોના મહામારીથી બચવા અંગેની સમજણ આપેલ તેમજ હવે પછી સરકારશ્રીની સૂચનાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરી દંડ વસૂલવા તથા જરુર પડે તો એકમ સીલ કરવા અંગેની સૂચના ચીફ ઓફીસર નરેશભાઇ પટેલ દ્વારા ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશ આચાર્ય તથા તેમની ટીમ ને આપવામાં આવી હતી

IMG-20201121-WA0003.jpg

Right Click Disabled!