ગુડથર : પદયાત્રાઓની સેવા માટે ચાલુ થયેલ કામનું સ્થાનિક જાત નિરીક્ષણ

ગુડથર : પદયાત્રાઓની સેવા માટે ચાલુ થયેલ કામનું સ્થાનિક જાત નિરીક્ષણ
Spread the love

ગુડથર વાડા મતિયા દેવ ના મેડા દરમિયાન પદયાત્રા ઓના સેવા માટે શ્રી ધણી માતંગ મિત્ર મંડળ, ગોકુલવાસ, માંડવી ધ્વારા ગામ:ભાનાડા તા. અબડાસા મધ્યે ભાનાડા કેમ્પની જગ્યાએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી હોલ બનાવવા નો કામ ચાલુ થયેલ છે તે કામનો સ્થાનિક જાત નિરીક્ષણ કરવા માટે ગયેલ શ્રી ધણી માતંગ મિત્ર મંડળ, ભાનાડા કેમ્પના પ્રમુખ દેવજી આસમલ ડુગરખીયા કેમ્પ ના સભ્યો હરીલાલ ધેડા, જુમ્મા સંજોટ અને માંડવી શહેર ભાજપ સંગઠનના મંત્રી હરેશ વિજૉડા, માંડવી શહેર ભાજપ અનુ સુચિત જાતિ મોરચોના પ્રમુખ શંકર જુવડ હાજર રહેલ.

રીપોર્ટ : કૌશિક જી. રોશીયા

IMG-20200925-WA0036-1.jpg IMG-20200925-WA0035-0.jpg

Right Click Disabled!