વાવ થરાદમાં સરકારી આર્ટસ કોલેજ ન મળી… કોણ રમ્યું રાજકારણ..?

Spread the love

વાવ થરાદમાં ચૌધરી સમાજ વધુ પ્રભુત્વ ધરાવતા જેમાં ગાયત્રી વિદ્યાલય થરાદ સૌથી મોટી શાળા છે છતાં સરકારી આર્ટસ કોલેજ ન મળી કોણ રમ્યું રાજકારણ. આખરે શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ને આર્ટસ કોલેજ ની મંજુરી ક્યારે મળશે આવનાર વાતો કરતા hngu સિન્ડિકેટ સભ્ય કોઈ પણ લાભ ન મળતાં વાવ થરાદ ચૌધરી લોકો અને ગાયત્રી વિદ્યાલય ભણેલ વિધાર્થી રોષ જોવા મળ્યો. આ સંસ્થામાં પણ સરકારી આર્ટસ કોલેજ મંજુરી આપવામાં આવે તેવી લોકો માંગણી.

Right Click Disabled!