મિહાને જન્મદિવસની શુભેચ્છાઓ

આજ જન્મ દિવસે આપને આનંદી મન મુબારક ખૂટે નહીં તેટલુ ધનમુબારક તંદુરસ્ત ભર્યું તન મુબારક આપને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા પપ્પા કલ્પેશ મુલાભાઈ ચૌધરી મમ્મી નિશા કલ્પેશકુમાર ચૌધરી અને આપના ભાઈ અર્થ ,નક્ષ, જવલ બેન તન્વી, રાવી, અદિતિ એ પણ આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વહાલ મુબારક આ દિન તમને હરસાલ મુબારક મિહા ચૌધરીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
