94 વિધાનસભા ધારીની પેટા ચૂંટણી સંદર્ભે ખાંભા તાલુકાના ગામો ધમરોળતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી

Spread the love

ખાંભા : ગીદરડી ગામે તાલુકા ભાજપ મહામંત્રીની કુનેહથી અરવિંદભાઈ ચાવડા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં ગીદરડી ગામના પૂર્વ સરપંચ મુકેશભાઈ સોલંકી સાથે 50લોકો એ કેસરિયો ધારણ કર્યો. આ તકે હીરાભાઈ સોલંકી સાથે તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઇ મકવાણા, ખાંભા ગામના યુવા સરપંચ અંબરીશભાઈ જોશી, આંબલીયારા સરપંચ ભાવેશભાઈ જાદવ, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ મથુરભાઈ તરસરિયાં, યુવા મોરચામાંથી સાગર સાવલિયા, ઉપપ્રમુખ ભમ્મર ભગત, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

Right Click Disabled!