આઇસ હોટેલ, જે ઉનાળામાં પણ નથી પીગળતી

આઇસ હોટેલ, જે ઉનાળામાં પણ નથી પીગળતી
Spread the love

ઉત્તર ધ્રુવથી ૨૦૦ કિલોમીટર દૂરના આ જુક્કાસાર્વી ગામથી કિરુના ઍરપોર્ટ વીસેક મિનિટના અંતરે છે. સ્વીડનના ઉત્તર પ્રાંતના જુક્કાસાર્વી ગામમાં એક એવી આઇસ હોટેલ છે જે ઉનાળામાં પણ પીગળતી નથી. ઉત્તર ધ્રુવથી ૨૦૦ કિલોમીટર દૂરના આ જુક્કાસાર્વી ગામથી કિરુના ઍરપોર્ટ વીસેક મિનિટના અંતરે છે. એ આઇસ હોટેલ-૩૬૫ને ૨૧૦૦ ચોરસ મીટરનો આઇસ આર્ટ હૉલ પણ કહેવાય છે. એમાં આર્ટ અને ડિલક્સ સ્વીટ્સ પણ છે. આઇસ હોટેલ-૩૬૫માં સવારે આર્ટ એક્ઝિબિશન્સ યોજાય છે અને રાતે એ હોટેલ બની જાય છે. એમા વૉર્મ-રૂમ ટેમ્પરેચરવાળલાં ટૉઇલેટ-બાથરૂમ ધરાવતી ડિલક્સ રૂમ ઉપરાંત સૉના ફૅસિલિટીવાળી ડિલક્સ રૂમ પણ છે.

icehotel-1_d.jpg

Right Click Disabled!