જામનગરમાં દારૂની 10 બોટલો સાથે શખ્સ ઝબ્બે

જામનગરમાં દારૂની 10 બોટલો સાથે શખ્સ ઝબ્બે
Spread the love

શહેરના પટેલ કોલોની વિસ્તારમાં મોડીરાત્રે પોલીસે જયદેવસિંહ ઉર્ફે જયલો હનુભા સોલંકીને અટકાવવી તેની તલાશી લેતા તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની દસ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.૫ હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

images-14-1.jpeg

Right Click Disabled!