જામનગરમાં તાપ ઘટ્યો, ઉકળાટ વધ્યો

જામનગરમાં તાપ ઘટ્યો, ઉકળાટ વધ્યો
Spread the love

જામનગરમાં સોમવારે મહત્તમ તાપમાન ૧ ડિગ્રી નીચે સરકતા તાપથી આંશિક રાહતનો અહેસાસ લોકોએ કર્યો હતો. જો કે, ભેજનું પ્રમાણ ફરી વધીને ૮૯ ટકા પહોંચતાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. સાંજે વરસાદી ડોળ વચ્ચે ઝાપટું વરસ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

69528646HEAT.jpg

Right Click Disabled!