પડધરી તાલુકાના રંગપર ગામ ખાતે મોહનભાઈ કુંડારીયા સાંસદસભ્ય દ્વારા 10 ગામડાં યોજનાનો આરંભ

પડધરી તાલુકાના રંગપર ગામ ખાતે મોહનભાઈ કુંડારીયા સાંસદસભ્ય દ્વારા 10 ગામડાં યોજનાનો આરંભ
Spread the love
  • પડધરી તાલુકાના રંગપર ગામ ખાતે મોહનભાઈ કુંડારીયા રાજકોટ ના સાંસદસભ્ય દ્વારા કિસાન સુર્યોદય યોજના અંતર્ગત રાજકોટ જિલ્લા ના પડધરી તાલુકાના ૧૦ ગામડાં યોજનાનો આરંભ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો

જેમાં દસ ગામોની સિમવિસ્તાર માં ખેડુતોને દિવસ ની વીજળી મળશે જેમાં દસ ગામ રંગપર, મોટા રામપર, મેટોડા, ન્યારા, ખંભાળા, ખંઢેરી, તરઘડી, સરપદડ, બાઘી,નારણકા આ દસ ગામોની સીમવાડીમાં ખેડુતોને દીવસ ની લાઈટ મળશે તે અંતર્ગત પડધરી તાલુકાના રંગપર ગામ ખાતે ભાજપ દ્વારા કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ માં ઉપસ્થીત ટંકારા- પડધરીના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, નાગદાન ભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, ઉપપ્રમુખ તરશીભાઈ, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ, મનોજભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુ બાજુ ગામના ખેડુતોએ પણ કાર્યક્રમને નિહાળ્યો હતો.

રિપોર્ટ : નિખીલ ભોજાણી

IMG-20210116-WA0029.jpg

Right Click Disabled!