Post Views:
42
આજ રોજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઢન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રભારી શ્રી મનહરભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકરોની ઉપસ્થિતમાં જિલ્લા કાર્યાલયનું મોડાસા ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
રિપોર્ટ : યોગેશ પટેલ
લોકાર્પણ, અરવલ્લી