વડાલીમાં દિવસેને દિવસે કોરોના મહામારી કેસોમાં વધારો

વડાલીમાં દિવસેને દિવસે કોરોના મહામારી કેસોમાં વધારો
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વડાલીમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે વડાલી તાલુકા પંચાયતમાં મ.નરેગા ગ્રામ રોજગાર સેવકમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તાલુકા પંચાયતનુ તંત્ર આવ્યુ હરકતમાં અને તત્કાલ તાલુકા પંચાયતની બિલ્ડીગમાં સેનીટાઇઝ કરાવ્યુ હતુ. વડાલી તાલુકા પંચાયત ખાતે કોરોનાની એન્ટ્રી થતા તાલુકા પંચાયતના પ્રમુખ વિજય પટેલ અને ટી.ડી.ઓ. સોલંકી દ્વારા તાલુકા પંચાયતને નગરપાલિકા ટીમને બોલાવી તત્કાલ બિલ્ડીગને સેનેટાઈઝ કરાવી હતી.

Screenshot_20200923-190616-2.png Screenshot_20200923-190740-1.png Screenshot_20200923-190651-0.png

Right Click Disabled!