સોમનાથ ભાવનગર હાઈવેના કોન્ટ્રેક્ટરોની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા…

સોમનાથ ભાવનગર હાઈવેના કોન્ટ્રેક્ટરોની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા…
Spread the love

જાફરાબાદ : સોમનાથ ભાવનગર હાઈવે ના કોન્ટ્રાક્ટરો ની ધોર બેદરકારીને કારણે બે વર્ષ મા કેટલાય ની નિર્દોષ લોકો નો એક્સિડન્ટ મા જીવ ગુમાવ્યા છે છતાં પણ હાઈવે ના કોન્ટ્રાક્ટરો ને પેટ નુ પાણી હલતુ નથી નાગેશ્રી થી હેમાળ સુધી મા અઠવાડિયામાં આઠ દસ મોટરસાયકલ સ્લિપ થાય છે નિર્દોષ લોકો ના જીવ જાય છે છતાં પણ નથી કાય ડાયવર્ઝન ના બોડ લાગતા નથી કે રોડ પર પાણી સાટતા નથી તો આ ધુળ ની ડમરયો કેટલા નો ભોગ લેસે તે ખબર પડતી નથી હવે તો લોકો ના મોઢે એકજ વાત કે હવે આ કોન્ટ્રાક્ટરો રોડ જલદી પુરો કરી ને જાય તો સારૂ અમરેલી જિલ્લાના નાના કોન્ટ્રાક્ટરો ના જે કામ સાલુ હોય ત્યા ધુળ ઉડતી હોય ત્યા પાણી સટાતુ હોય ડાયવર્ઝન ના બોડ હોય રસ્તા પર પથ્થર કે કાકરી હોય તો તાત્કાલિક રસ્તા પર થી લય લેતા હોય છે કે અમારા કામ ના હિસાબે કોઈ નિર્દોષ નો ભોગ ન લેવાય તેવી કાળજી રાખી ને કામ કરતા હોય છે આ મોટા કોન્ટ્રાક્ટરો ને કોઈ પણ જાત નો કાયદો કે માનવતા લાગુ નથી પડતી આજ ની તારીખ મા દસ કિલોમીટર મા ત્રણ એક એકસિડેટ સતા તંત્ર નિદ્રાધીન….

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201014-WA0021-1.jpg IMG-20201014-WA0020-0.jpg

Right Click Disabled!