જાફરાબાદ : ધોળદ્રી ગામની નદીમાં 90 વર્ષીય વૃદ્ધ વરસાદના કારણે પાણીમાં તણાયા

જાફરાબાદ : ધોળદ્રી ગામની નદીમાં 90 વર્ષીય વૃદ્ધ વરસાદના કારણે પાણીમાં તણાયા
Spread the love

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામેથી નાગેશ્રી ગામના નારણભાઈ નોંઘણભાઈ પરમાર ઉ.વ.90 ગઇ કાલે તા.22-9-’20ના રોજ ધોળાદ્રી નદીમાં તણાઈ ગયેલ આજ રોજ બપોરના 12-12 કલાકે 26 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટર ટીમ ન.પા.જાફરાબાદ તથા ફ્લડ નાયબ મામ.શ્રી ભગીરથભાઈ ચૌહાણએ ખાડીમાંથી શોધી કાઢેલ છે.કર્મવીરો તથા સાહસિક કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન..

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200923-WA0051-1.jpg IMG-20200923-WA0052-0.jpg

Right Click Disabled!