જૂનાગઢ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રની કચેરીના સરનામા ફેરફાર બાબત

જૂનાગઢ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રની કચેરી રાધાનગર સોસાયટી, ગીરનાર દરવાજા,જૂનાગઢ ખાતે કાર્યરત હતી. હવે આ કચેરી તા. ૧/૩/૨૦૨૧ થી લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ ૩૬૨૦૦૨ ખાતે કાર્યરત થઇ છે.
જે અન્વયે હવે પછી કચેરીનો પત્રવ્યવહાર પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ,પીનકોડ નં- ૩૬૨૦૦૨, ફોન નં- ૦૨૮૫ – ૨૬૨૭૨૨૮, Email ID – [email protected] પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
