જુનાગઢ : ભેંસાણ તાલુકાનુ ચુડા સોરઠ ગામનું પ્રાચીન મહાકાલી મંદિર

જુનાગઢ : ભેંસાણ તાલુકાનુ ચુડા સોરઠ ગામનું પ્રાચીન મહાકાલી મંદિર
Spread the love

જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનુ ચુડા સોરઠ ગામમાં આશરે પુરાણુ મંદિર આસપાસ ત્યાં બિરાજમાન મહાકાલીમાં કામરુદેશની ભેંસાણ તાલુકાના ચુડા સોરઠ મહાકાલીમા ન 300 વર્ષ પુરાણી છે ત્યારે મંદિર ના પ્રમુખ શ્રી દ્વારા જણાવાયું હતું કે આ વખતે સરકાર શ્રીની ગ્રરાડલાઈન મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિર દરેક સભ્યો દ્વારા ખાલી આરતી પુજા કરવામાં આવે છે અને માતાજીના વાઘા બદલવામાં આવે છે અને રાશ ગરબાનુ આયોજન બંધ છે ત્યારે મંદિર પર બોડ લગાવ્યું હતું મંદિરમાં દર્શન કરવા આવતાં ભાઈઓ અને બહેનો એ ફરજિયાત માસ્ક પહેરવું મંદિર અંદર કોઈએ પ્રવેશ કરવો નહીં મંદિર ના ગ્રાઉન્ડ મા કોઈ થુકવુ નહીં અને કોઈ શ્રધ્ધાળુઓ માજીની માનતાં લયને આવે તો તેની માનતા લય લેવી.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20201022-WA0023-2.jpg IMG-20201022-WA0024-1.jpg IMG-20201022-WA0015-0.jpg

Right Click Disabled!