જૂનાગઢ : RTO દસ્તાવેજોની વેલીડિટી તા. 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ

Spread the love

જૂનાગઢ : હાલ કોવીડ-૧૯ ના પગલે જૂનાગઢ આર.ટી.ઓ દ્વારા જરૂરી દસ્તાવેજોની વેલીડિટી ની મુદત લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ વાહનોને લગતા જરૂરી દસ્તાવેજોની વેલીડિટી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી વધારવામાં આવેલ છે. આરટીઓ કચેરીના કેટલાક અધીકારી/કર્મચારીઓ પોઝીટીવ આવેલ છે. તેમજ હાલ કોરોના સંક્રમણના પગલે આરટીઓ ઓફિસની આવશ્યક કામગીરી માટે જ કચેરીની મુલાકાત લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!