જૂનાગઢ : નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા B.Sc સેમેસ્ટર 6નું 56.59 ટકા પરીણામ જાહેર

Spread the love

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા B.Sc સેમેસ્ટર ૬ નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જે ૫૬.૫૯ ટકા હતું. આ પરિણામ સંદર્ભે જે વિધાર્થીઓ પુન:મૂલ્યાકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!