જુનાગઢ : હવે ગામડામાં બકરા ચરાવનાર પણ માસ્ક પહેરી આદેશોનું પાલન કરે છે…!

જુનાગઢ : હવે ગામડામાં બકરા ચરાવનાર પણ માસ્ક પહેરી આદેશોનું પાલન કરે છે…!
Spread the love

જૂનાગઢ : કોરોનાની મહામારી સામે લડવા લોકો સક્ષમ બની ગયા છે. સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે. જ્યાં સુધી દવા નહીં ત્યા સુધી તકેદારીના સરકારના સુત્રને હવે ગામડાના લોકો પણ સાકાર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં પણ લોકો ફરજીયાત માસ્ક પહેરી પાલન કરી રહ્યા છે. જૂનાગઢના સણાથા ગામ ખાતે બકરા ચરાવતા માલધારી પણ ફરજીયાત માસ્ક પહેરી સરકારના આદેશોનું પાલન કરી જ્યા સુધી દવા નહીં ત્યા સુધી તકેદારી રાખવાનું પણ જણાવી રહ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

DSC_0615.JPG

Right Click Disabled!