જૂનાગઢ : વાસ્મો દ્વારા નાગલપુર ગામ માટે 2.53 લાખના વિકાસના કામો મંજૂર

Spread the love

જૂનાગઢ. : જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના નાગલપુર ગામ માટેના અંદાજીત રૂપિયા ૨.૫૩ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. નાગલપુર ગામની ૨૩૮૮ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા નાગલપુર ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨.૫૩ લાખ મંજૂર કરાયા છે.જેમાં આરસીસી અવેડો, નળ કનેકશન, સહિતના પીવાના પાણી માટેના કામો હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!