જૂનાગઢ : વાસ્મો દ્વારા ચોરવાડી ગામ માટે 24.30 લાખના વિકાસના કામો મંજૂર

Spread the love

જૂનાગઢ. : વાસ્મો દ્રવારા ચોરવાડી ગામ માટેના અંદાજીત રૂપિયા ૨૪.૩૦ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ચોરવાડી ગામની ૨૨૦૬ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ચોરવાડી ગામના પીવાના પાણી સુવિધા માટેના વિકાસકામો અંદાજે રૂપિયા ૨૪.૩૦ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાણી વિતરણ પાઇપલાઇન, નળ કનેકશન,રાઈઝીંગ મેઇન પીવીસી પાઈપલાઈન પંપીંગ મશીનરી માટે આનુસંગીક કામો હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!