કલોલ : બેંક ઓફ બરોડા દ્વારા પાર્કિંગની કોઈ સુવિધા કરવામાં આવતી નથી…!

Spread the love

કોરોનાની મહામારી હજી પણ યથાવત છે તેવા સમયમાં સરકારી આદેશ અનુસાર હરેક જગ્યાએ સોસીયલ ડિસ્ટન્સ રાખવી ફરજીયાત છે છતાં હજી પણ બેંકો, મામલતદાર કચેરી તેમજ શાકમાર્કેટમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે ત્યારે કલોલ ની સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં રોજના 500 થી વધારે બેંક ગ્રાહકો આવતા હોય છે ત્યારે બેંક માં આવતા ગાહકો માટે પાર્કિંગની કોઈ પણ સુવિધા કરવામાં આવતી નથી જેથી રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

Right Click Disabled!