પોલીસમાં અરજીનો ખાર રાખી હુમલો

પોલીસમાં અરજીનો ખાર રાખી હુમલો
Spread the love

શાંતિવન સોસાયટીમાં મંજુલાબેન હરેશભાઈ ભોજાણી ત્રણેક માસ પહેલા પોલીસમાં સામ સામે અરજી કરી હતી તેનો ખાર રાખી વિજયભાઈ, મયંક સહિત ત્રણે ગાળો કાઢી લાકડાનાં ધોકા અને પાઇપ વડે માર મારતાં તમામ સામે ગુનો દાખલ થયો છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-29.jpeg

Right Click Disabled!