ગુજરાતમાં માઇ ભક્તો પાસેથી નેતાઓએ શિખવા જેવું

ગુજરાતમાં માઇ ભક્તો પાસેથી નેતાઓએ શિખવા જેવું
Spread the love

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ રાજકીય પ્રચાર માટે ટોળા ભેગા કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાં કેટલાક રાજનેતાઓ માટે નવરાત્રિના પર્વમાં માઇ ભકતોએ તેમને શિખવા જેવો પાઠ મૂક્યો છે. લોકો પોતાના ઘરમાં જ ગરબાં ગાઇને ગામની શેરી કે શહેરની સોસાયટીઓમાં માતાજીના સ્થાપના પાસે ટોળે વળીને ગરબા રમવાનું સ્વંયભૂ ટાળ્યું છે તેમજ આરતી અને પૂજામાં પણ સોસિયલ ડીસ્ટન્સીંગનો અમલ કરવામાં આવી રહ્યો છે.

guj-08_110728PM_1.jpg

Right Click Disabled!