કડી પોલીસનો દારૂકાંડ મામલો : આરોપી હેડ કો.પહેલાદ પટેલની આગોતરા જામીન નામંજૂર

કડી પોલીસનો દારૂકાંડ મામલો : આરોપી હેડ કો.પહેલાદ પટેલની આગોતરા જામીન નામંજૂર
Spread the love

મહેસાણા

કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂ સગેવગે કરવાનો કેસ

આરોપી હેડ કોન્સ્ટેબલ પ્રહલાદ રામાભાઈ પટેલની આગોતરા જામીન નામંજૂર

એડિશનલ સેશન્સ જજ એ.એન.વ્યાસ સાહેબની કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન

સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો ગ્રાહ્ય રાખી આગોતરા જામીન ફગાવ્યા

આ કેસમાં 9 પૈકી 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે

માત્ર એક આરોપી પ્રહલાદ રામાભાઈ પટેલની જ ધરપકડ બાકી છે

સમગ્ર કેસની ગાંધીનગર dysp ની સીટની ટીમ કરી રહી છે તપાસ

IMG-20200923-WA0004.jpg

Right Click Disabled!